દેશમાં UPI પેમેન્ટ ઇન્ટરફેસ ડાઉન:GPay, PhonePe મારફતે લેવડ-દેવડમાં સમસ્યા; યુઝર્સે એક કલાકમાં 23 હજારથી વધુ ફરિયાદો કરી
દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ડાઉન છે. ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ, યુઝર્સને UPI દ્વારા ચુકવણી કર…