નવી લેખમાં જાહેરાત

 

ગ્રામ પંચાયત ચૂંટણી મતદાન તારીખ અને સમય Gujarat Gram Panchayat Election 2025


ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયત ચૂંટણી માટે મહત્વપૂર્ણ તારીખ 22 જૂન 2025 નિર્ધારિત કરવામાં આવી છે. આ દિવસે રવિવાર હોવાથી લોકોએ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે મદદરૂપ થવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે. મતદાનનો સમય સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધી રહેશે.

ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ જાહેર કરવાની તારીખ gujarat gram panchayat election 2025 date

ચુંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામો 25 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવશે. આ તારીખે રાજ્યની ગ્રામ્ય લોકશાહીના નવા પ્રતિનિધિઓ જાહેર થશે. gram panchayat election 2025 gujarat

ગ્રામ પંચાયતની ચૂંટણી કાર્યક્રમ સમયપત્રક Gujarat 8326 Gram Panchayat Election Program Announced Today 


ગ્રામ પંચાયતની ચૂંટણી કાર્યક્રમ સમયપત્રક Gujarat 8326 Gram Panchayat Election Program Announced Today 


મતદાન કાર્યક્રમોતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ28/5/2025
જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ22/6/2025
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ9/6/2025
ઉમેદવારી પત્રોની ચકસણીની તારીખ10/6/2025
ઉમેદવારી પરત ખેચવાની છેલ્લી તારીખ11/6/2025
મતદાનની તારીખ તથા સમય22/6/2025 (રવિવાર) (સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી)
પુનઃ મતદાનની તારીખ (જો જરૂર જણાય તો)24/6/2025
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ

27/6/2025

ગ્રામ પંચાયત ચૂંટણી બેઠકોનું વિતરણ:


ક્રમજિલ્લોસામાન્ય/વિશિષ્ટ/મિશ્રપેતાકુલ
1અમરેલી64177241
2અણંદ114193307
3અરવલ્લી15195246
4બનાસકાંઠા159204363
5ભાવનગર166241407
6બોટાદ91182273
7ગાંધીનગર11086196
8ગીર-સોમનાથ9063153
9છોટા ઉદેપુર12460184
10જામનગર266161427
11જામનગર84131215
12કચ્છ6061121
13તાપી6456120
14દાહોદ28384367
15દંગ ધારા8561146
16નર્મદા5458112
17નર્મદા5554109
18નવસારી156111266
19પાટણ31571386
20પંચમહાલ130135265
21પોરબંદર383775
22મહીસાગર67139206
23રાજકોટ434227661
24સુરત362104466
25સુરેન્દ્રનગર340155495
26મહેસાણા45575530
27મોરબી273157430
28નર્મદા64243307
29વલસાડ247122369
30વડોદરા22983312
31સાબરકાંઠા75138213
32સુરેન્દ્રનગર

ચેક કરો અહીં ક્લિક કરીને
75

136211


NextGen Digital Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...