યોજનાનો સારાંશ : બાગાયતી ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં ૯૦ ટકા સહાય આપવાનો કાર્યક્રમ ફળપાક મુજબ નક્કી કરેલા કલમો અથવા રોપાના ભાવ- આંબા - ૩૨૦૦૦/હે., ચીકુ- ૨૨,૦૦૦/હે., દાડમ- ૨૦૦૦૦/હે., જામફળ- ૧૬૬૫૦/હે., આંબળા- ૫૫૬૦/હે., મોસંબી/કિન્નો- ૫૫૬૦/હે., બોર- ૨૭૮૦/હે., નાળયેરી-રૂ. ૧૩૦૦૦/હે.,ખાટી આંબલી- રૂ. ૧૬૫૦/હે., સીતાફળ- રૂ. ૧૫૪૦૦/હે., જાંબુ- રૂ.૬૦૨૦/હે., ફાલસાં- રૂ. ૨૪૪૪૦/હે., અન્ય ફળપાક- રૂ. ૧૫૦૦૦/હે. પાક વાર નિયત કરાયા છે. બહુવર્ષાયુ ફળપાકની કલમ/ ટીસ્યુકલ્ચર (રોપા) / નાળયેરીતથા અન્ય ગૌણ ફળપાક માટે બીજથી તૈયાર કરવામાં આવેલા રોપા ઉપર થયેલ ખર્ચના મહત્તમ ૯૦ ટકા મુજબ સહાય. જે રોપાની કિંમત રૂ.૨૫૦/- સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે.
લાભ : બાગાયતી ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં ૯૦ ટકા સહાય આપવાનો કાર્યક્રમ ફળપાક મુજબ નક્કી કરેલા કલમો અથવા રોપાના ભાવ- આંબા - ૩૨૦૦૦/હે., ચીકુ- ૨૨,૦૦૦/હે., દાડમ- ૨૦૦૦૦/હે., જામફળ- ૧૬૬૫૦/હે., આંબળા- ૫૫૬૦/હે., મોસંબી/કિન્નો- ૫૫૬૦/હે., બોર- ૨૭૮૦/હે., નાળયેરી-રૂ. ૧૩૦૦૦/હે.,ખાટી આંબલી- રૂ. ૧૬૫૦/હે., સીતાફળ- રૂ. ૧૫૪૦૦/હે., જાંબુ- રૂ.૬૦૨૦/હે., ફાલસાં- રૂ. ૨૪૪૪૦/હે., અન્ય ફળપાક- રૂ. ૧૫૦૦૦/હે. પાક વાર નિયત કરાયા છે. બહુવર્ષાયુ ફળપાકની કલમ/ ટીસ્યુકલ્ચર (રોપા) / નાળયેરીતથા અન્ય ગૌણ ફળપાક માટે બીજથી તૈયાર કરવામાં આવેલા રોપા ઉપર થયેલ ખર્ચના મહત્તમ ૯૦ ટકા મુજબ સહાય. જે રોપાની કિંમત રૂ.૨૫૦/- સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે. • ફળ પાક માટે :કલમો માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાંટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે. • નાળયેરી પાક માટે બીજથી તૈયાર કરવામાં આવેલ રોપા NHB દ્રારા એક્રીડીએશન/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદ કરવાના રહેશે. • ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે
લાભના પ્રકાર :
સહાય/પ્રોત્સાહન યોજના
યોજનાનો લક્ષ્ય : Financial Help (આર્થિક સહાય)
વિભાગ : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
ક્ષેત્ર : ખેતી (બાગાયત)
પેટા ક્ષેત્ર :
યોજનાની માલિકી : રાજ્ય સરકાર
યોજનાનો પ્રકાર : સામાન્ય યોજના
યોજનાના માપદંડ
કેટેગરી : તમામ
જાતિ સંબંધિત પાત્રતા : કોઈ પણ
વ્યવસાય : ખેડૂત
શિક્ષણ : કોઈ પણ
સામાજિક અને આર્થિક ધોરણ :
વ્યક્તિગત આવક મર્યાદા : 0.00
પરિવાર માટે આવક મર્યાદા : 0.00
યોજના કોને લાગુ પડશે :
તમામ ખેડૂતો
યોજનાનો વ્યાપ :
ગુજરાતભરમાં
જરૂરી બીડાણ :
7/12 નો દાખલો
આધાર કાર્ડ
બેંક પાસબુક / રદ ચેક
એપ્લિકેશન ફોર્મ વિગતો
એપ્લિકેશન ફોર્મનો પ્રકાર : ઓનલાઇન(Online)
એપ્લિકેશન ફોર્મની કિંમત : 0
એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું : https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/
એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું : https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/
યોજનાની વિસ્તૃત માહિતી : https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/
વિભાગની લિંક : https://agri.gujarat.gov.in/
Application Online Url : https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/
સંબંધિત દસ્તાવેજ
જી.આર/આદેશનું નામ જી.આર/આદેશ નંબર
GR HRT-4 બાગાયત વિકાસ કાર્યક્રમો અંતર્ગત અનુસુચિત જાતિનાં લાભાર્થીઓ માટેની ખાસ અંગભુત યોજનાને વર્ષ ૨૦૨૪ માટે ચાલુ રાખવા બાબત ACD/KEF/e-file/2/2023/4742 (SCSP)/K8 Download
GR HRT-2 સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમો માટેની યોજનાને વર્ષ ૨૦૨૪-૨૫ માં ચાલુ રાખવા બાબત ACD/KEF/E-FILE/2/2023/4742(GENERAL)/K-8 Download
GR HRT-3 આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિ પેટા યોજના હેઠળ સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમોની યોજના (TASP) ACD/KEF/E-FILE/2/2023/4742(GENERAL)/K-8 Download
.jpeg)